Books

Why The Heck Not? Blueprints for Success From the Man Behind DLF by KP Singh and Aparna Jain

For those hungry for a life of purpose, this book is a manifesto. With KP’s guidance, you’ll embark on a journey of self-discovery, fueled by boundless curiosity, unwavering energy, and profound compassion. It’s not merely a book—it’s a blueprint for seizing life boldly, relentlessly, and unreservedly.

Why The Heck Not? Blueprints for Success From the Man Behind DLF by KP Singh and Aparna Jain Read More »

Sita: An Illustrated Retelling of the Ramayana (Gujarati) by Devdutt Pattanaik

રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? એમાં એવું તે શું છે જે એને બીજાં કથનોથી જુદું પાડે છે? સામાન્ય વાચક માટે રામાયણ શ્રદ્ધાનો વિષય છે, જેના નાયક રામ પૂજનીય છે. પુસ્તક અને નાયક બંને તર્કથી પર છે. પરંતુ આ પુસ્તકની પહેલી વિશિષ્ટતા એ છે કે સીતાને કેન્દ્રસ્થાને રાખીને એના દૃષ્ટિકોણથી કથાને આલેખે છે. એ રીતે પુસ્તક એક નવો ચીલો ચાતરે છે.

Sita: An Illustrated Retelling of the Ramayana (Gujarati) by Devdutt Pattanaik Read More »